Site icon SAMRIDDH BHARAT NEWS

હાજી ગુલામ ભુરા ના ચાલીસા કાર્યક્રમ માં હાજરી આપી

બ્રેકિંગ ન્યુઝ:-/સંતરામપુર

 

સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ હજરત હાશ્મીમિયા સાહબ એ મર્હુમ હાજી ગુલામ ભુરા ના ચાલીસા કાર્યક્રમ માં હાજરી આપી

સંતરામપુર નગરમાં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ હજરત હાશ્મીમિયા સાહબ એ મર્હુમ હાજી ગુલામ ભુરા ના ચાલીસા કાર્યક્રમ માં 06 માર્ચ 2024 બુધવાર ના રોજ હાજરી આપી હતી. જેમાં તેઓએ તેમનાં દ્વારા મર્હુમ મર્હુમોના અનુસંધાન માં તકરીર કરી પ્રવચન આપવામાં આવેલ હતું. ત્યારબાદ આ કાર્યક્રમને સલાતો સલામ પઢી મર્હુમ મર્હુમોના ઈસાલે સવાબ માટે દુવાઓ કરી કાર્યક્રમને સંપૂર્ણ પૂર્ણ કરવામાં આવેલ હતો.

જેમાં આ કાર્યક્રમ માં મુસ્લિમ સમાજ ના ધર્મગુરુ હજરત હાશ્મીમિયા સાહબ તથા સંતરામપુર નગરના સુન્ની મસ્જીદ ના તમામ ઓલમાએ કિરામો તથા સંતરામપુર નગરના સમસ્ત મુસ્લિમ સમાજ ના ભાઈઓ, વડીલો, આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ

Exit mobile version