Uncategorizedताज़ा ख़बरें

ફેસબુક સહિત ઇંસ્ટાગ્રામ અન્ય સોશિયલ મીડિયા થયું હેંગ.

ફેસબુક યુઝર્સ માટે મોટા સમાચાર મેટા એકાઉન્ટ થયું ક્રેશ ફેસબુક યુઝર્સના એકાઉન્ટ બંધ લૉગ આઉટ થયા પછી લૉગ ઇન નથી થતું તમામ મેટા એકાઉન્ટ બંધ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ લોગ આઉટ થઈ ગયુ યુઝર્સને હેકિંગનો ડર

આજ રોજ મેટા નું સર્વર ખોટકાતા ફેસબુક સહિત ઇંસ્ટાગ્રામ અન્ય સોશિયલ મીડિયા ની કામગીરી અચાનક બંધ થઈજતા, વપરાશકારો ચિંતાગ્રસ્ત થઈ ગયા હતા.

પોતાનું એકાઉન્ટ હેંગ થય ગયુ હોય એક ક્ષણે એવો અહેસાસ વપરાશકારો ને થયો હતો.

મેટા ના કર્તાધરતા હાલ આપના દેશ ની મુલાકાતે આવ્યા છે..

 

Show More
Back to top button
error: Content is protected !!