અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગાયત્રી કેમસિન્થ પ્રા. લી કંપનીમાં આગ ફાટી નીકળી અગ્નિની જ્વાળાઓ વચ્ચે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી SAMRIDDH BHARAT NEWS AND PAPER समृद्ध भारत, सशक्त पत्रकारिता 2 years ago અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ ગાયત્રી કેમસિન્થ પ્રા. લી કંપનીમાં આગ ફાટી નીકળી અગ્નિની જ્વાળાઓ વચ્ચે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા આગને કાબુમાં લેવા ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી Reporter Ankesh jha Bharuch Gujarat