Site icon SAMRIDDH BHARAT NEWS

વડોદરા મા નવાપુરા કુકર ફાટવા થી

*🔴 બ્રેકિંગ ન્યૂઝ વડોદરા ગુજરાત

પ્રંચડ ધડાકા સાથે પ્રેશર કુકર ફાટતા અફરાતફરી

વડોદરાના નવાપુરા વિસ્તારમાં આવેલ ખારવાવાડમાં પ્રેશર કુકર ફાટતા બે મહિલાઓ દઝાઈ હતી,ધડાકાભેર કુકર ફાટતા સ્થાનિકો પણ ભયના માર્યા ધ્રુજી ઉઠ્યા હતા,બનાવની જાણ થાત જ ફાયરબ્રિગેડ ટિમ સ્થળ પર દોડી આવી હતી જોકે એ પૂર્વે 108 મારફતે દાઝી ગયેલ મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી,બીજીતરફ રેસિડેન્સીયલ વિસ્તારમાં કેટરિંગના ધંધા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

Exit mobile version