Site icon SAMRIDDH BHARAT NEWS

વડોદરા

વડોદરાના મકરપુરા રોડ પર ગઈકાલ રાત્રે નશેબાજ કાર ચાલકે સર્જ્યો અકસ્માત

રોંગ સાઈડ પર કાર ચલાવતા ચાલકે અનેક વાહનોને અડફેટે લીધાં

વાઇસ ખાન નામના શખ્સે નશો કરેલી હાલતમાં અકસ્માત સર્જ્યો

અનેક લોકોને ઈજા થઈ, ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

લોકોના ટોળાએ નશેબાજ વાઈસ ખાનને પકડી મેથીપાક ચખાડ્યો

મકરપુરા પોલીસે નશેબાજ કારચાલાક વાઈસ ખાનની ધરપકડ કરી

Exit mobile version