Site icon SAMRIDDH BHARAT NEWS

રમતોત્સવ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો. આજરોજ જિલ્લા કક્ષાનો પરંપરાગત રમતોત્સવ

બ્રેકિંગ ન્યુઝ:-/લુણાવાડા

જિલ્લા કક્ષાનો પરંપરાગત રમતોત્સવ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો.

આજરોજ જિલ્લા કક્ષાનો પરંપરાગત રમતોત્સવ વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયો હતો આ રમતોત્સવમાં માં પી.એમ.શ્રી. બ્રાન્ચ શાળા નં૫ લુણાવાડા દ્વારા ભાગ લઈ
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમે આવી શાળા નું ‌ નામ રોશન કર્યું છે .વિજેતા ટીમ ને શાળા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવ્યા હતા.

વિજેતા ટીમ
૧ લંગડી ભાઈઓ
૨ જંમપીગ દોરડા કુદ ભાઈઓ
ઉપરોક્ત બન્ને ઇવેન્ટ માટે શાળા ટીમે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ટીમ ના કનવીનર તરીકે શ્રી દાવલ રિયાઝ ભાઈ એફ સુંદર આયોજન કરી શાળા નું નામ રોશન કર્યું છે. વિજેતા ટીમ હવે રાજ્ય કક્ષાએ ભાગ લઈ હજુ વધારે શાળા નું નામ રોશન કરશે તેમ જણાવ્યું હતું.

રિપોર્ટર: વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત
સંતરામપુર.

Exit mobile version