Site icon SAMRIDDH BHARAT NEWS

બુદ્ધમય બનાવો અભિયાન કાર્યક્રમ યોજાયો હતો

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સર્વે  .

અનુયાયીઓ ને જણાવતા આનંદ થાય છે કે “ભારત બુદ્ધમય બનાવો અભિયાન” અને “મહા ગુજરાત બૌદ્ધ સંઘ” ની ટીમ બુધ્ધિશ્મ ના પ્રચાર પ્રસાર માટે કુલ 4 રાજ્યો ની મુલાકાતે ગયેલ છે.જેમાં ગત તારીખ 04.02.2024 ના રોજ રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ મુકામે ધમ્મ ચરિકા કરી,ધમ્મ દેશના કરી તેમજ બૌદ્ધ ગુફાઓ નું પરી ભ્રમણ કરેલ.જે અંતર્ગત “વિનાયગા અને કોલ્વિ” નામક ગામ માં પુરાતત્વીય બૌદ્ધ ગુફાઓ માં સામાજિક તત્વો દ્વારા અમુક સાધન સામગ્રી રાખવામાં આવેલ. જે તેમની ટીમ દ્વારા દૂર કરવામાં આવેલ.

 

રિપોર્ટર:- વિપુલ પ્રજાપતિ ફતેપુરા દાહોદ ગુજરાત

Exit mobile version