Site icon SAMRIDDH BHARAT NEWS

ચૌધરી હાઈસ્કૂલ -રાજકોટ :79 માં સ્વાતંત્ર્ય પર્વની ગૌરવભેર ઉજવણી

રાજકોટ :15ઑગસ્ટ, 2025

રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ ખાતે 79માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વ નિમિતે ક્રિસ્ટલ સ્કૂલ્સ -રાજકોટની વિદ્યાર્થીનીઓ દ્વારા ‘OPERATION SINDOOR ” ની ઝાખી કરવાતી અનોખી કૃતિ રજુ કરવામાં આવી હતી જે બદલ શાળા તરફથી કૃતિ રજુ કરનાર વિદ્યાર્થીનીઓને રાજકોટ મહાનગરપાલિકા MLA ડૉ. દર્શિતાબેન શાહ તેમજ રાજકોટ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ઓમ પ્રકાશ દ્વારા ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી..

Exit mobile version