Site icon SAMRIDDH BHARAT NEWS

લુણાવાડા ભોઈ સમાજ દ્રારા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજવામા આવ્યો

તારીખ ૨૯/૦૬/૨૦૦૨૪ ના રોજ લુણાવાડા ભોઈ સમાજ દ્વારા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યુ તેમા મુખ્ય મેહમાન શ્રીઓ શ્રી જયંતિભાઈ. જી.કડિયા પ્રમુખ શ્રી,ભોઈ સમાજ ક્રાંતિદલ સેવ ટ્રસ્ટ,ગુજરાત પ્રદેશ તેમજ માન.શ્રી ગુલાબસિંહ ચૌહાણ ધારા સભ્યશ્રી,લુણાવાડા વિધાનસભા અને શ્રીમતિ મીનાબેન મેઘા,મામલતદાર શ્રી ગળતેશ્વર અને શ્રી વિનોદકુમાર ભોઈ પી.એસ.આઇ શ્રી ,તેમજ ક્રિસ્ટલ સ્કૂલના ડાયરેકટર શ્રી પિયુષભાઈ કામડિયા,ક્રિસ્ટલ સ્કૂલના આચાર્ય શ્રી સુમિતસિંગ,લુણાવાડા ભોઈ સમાજ ના પ્રમુખ શ્રી અનિલભાઈ.એમ.ભોઈ,શ્રી રસિકભાઈ ભોઈ,ભોઈ સમાજ ના ઉપપ્રમુખ તેમજ મોટી સંખ્યામા સમાજ ના આગેવાનો બેહનો યુવાન મિત્રો અને વિદ્યાર્થીઓ ની હાજરીમાં કાર્યક્રમ સફળ તા પૂર્વક યોજવામા આવ્યો આ કાર્યક્રમના તમામ દાતા શ્રી ઓનો ભોઈ સમાજ દ્રારા ખૂબ ખૂબ આભાર માનવામા આવ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો

Exit mobile version