વડોદરાની નિશા કુમારીએ ગત વર્ષે માઉન્ટ એવરેસ્ટ સર કરીને પ્રખ્તાય થઇ હતી. અને આ જાંબાઝ યુવતી હવે તેની અનોખી સફર નીકળી છે. વડોદરાથી લંડન સુધી પહોંચવા આજે નિશા કુમારી સાઇકલ પર સવાર થઇ પોતાની સફરની શરૂઆત કરી છે. 200 દિવસના આ સફરમાં નિશા કુમારીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. લગભગ 17 દેશ પાર કર્યા બાદ નિશા કુમારી સાઇકલ પર ભારતથી લંડન પહોંચશે. 15 હજાર કિલોમીટરના આ સફરમાં નિશા કુમારીના કોચ તેમનો સાથ આપશે. આ યાત્રામાં અમદાવાદ થી રાજસ્થાના, ત્યારબાદ દિલ્હી જઈ વડાપ્રધાનની મુલાકાતનો લેશે. ત્યારબાદ ત્યાંથી આગ્રા, ગોરખપુર, નેપાળ, તિબેટ, ચીન, કિરકિસ્તાન, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, રશીયા, યુરોપના લેટિવિયા, ફ્રાંસ, ચેકરિપ્લિક અને બાદમાં લંડન પહોંચશે. મહત્વનું છે આ સાયકલ યાત્રા કુદરત બદલાય એ પહેલા આપડે બદલાવવુ પડશે. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ વડોદરા ગુજરાત.
મહિધરપુરા-ભવાનીવડ પાસે પાંચ માળનું જર્જરીત મકાન ધરાશાયી : સદ્દનસીબે જાનહાની નહીં
04.07.2024
પાટણ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરવાના અંતિમ દિવસે રૂ . 11 લાખની આવક સાથે કુલ રૂ .13,88 કરોડથી વધુની આવક થઈ
03.07.2024
બાબલીયા ગામની સીમમાં નાકા બંધી કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બીયર ટીન નંગ-૩૬૦ કિ.રૂા. ૫૫,૯૪૪/- મળી કુલ રૂા. ૫,૫૫,૯૪૪/- ના મુદ્દામાલ સાથે આંતર રાજ્યના દારૂના ખેપીયાને ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર જિલ્લાની બાકોર પોલીસ
03.07.2024
યુકે, કેનેડા અને રોમાનિયાના બોગસ વિઝા આપી લાખોની છેતરપિંડી કરનાર ફરાર આરોપી ઝડપાયો
02.07.2024
મહિસાગર
02.07.2024
એકલવ્ય રેસીડેન્સીયલ સ્કૂલમાં પ્રવેશ ન આપવા બાબત
01.07.2024
ટેક્ષ્ટાઇલ માર્કેટ વિસ્તારમાં પોલીસની કનડગત અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કામદારો ટેમ્પો ચાલકોની હડતાળની ચિમકી
30.06.2024
गुजरात पुलिस के भ्रष्टाचार से दर-दर भटकने को मजबूर विवाहिता
30.06.2024
લુણાવાડા ભોઈ સમાજ દ્રારા દ્વિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજવામા આવ્યો
30.06.2024
ભીમપોરમાંથી રદ થયેલી હજાર અને પાંચસોનાં દરની નોટ સાથે ચાર યુવકો ઝડપાયા