Site icon SAMRIDDH BHARAT NEWS

સુરત જિલ્લામાં સૌરાષ્ટ્ર મોચી સમાજ દ્વારા સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું

  1. પં પુજનીય સંત શ્રી  લાલા બાપા ની પુણ્ય તીથી નીમીતે સૌરાષ્ટ્ર મોચી જ્ઞાતિ દ્વારા સમુહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક સાથે બાર દીકરી ઓ‌‌ પ્રભુતા પગલાં પાડયાં હતાં  દીકરી ઓને આશીર્વાદ આપવા માટે મહેશભાઈ સવાણી અને ખાખી બાપુ સહીત અન્ય અધીકારી ઓએ હાજરી આપી હતી
Exit mobile version