Uncategorizedअन्य खबरेगुजरातताज़ा ख़बरें

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં ફાંગલી ખાતે ઘાસચારા ભરેલ ગાડીમાં લાગી આગ…

રસ્તા ઉપર વિધુત બોર્ડના લટકતા ચાલુ વીજલાઇન નાં તાર ગાડીમાં અડી જતાં બની ઘટના...

  • પાટણ….સાંતલપુર…બ્રેકિંગ…
  • – પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાનાં ફાંગલી ખાતે ઘાસચારા ભરેલ ગાડીમાં લાગી આગ…

  • – સાંતલપુર તાલુકાનાં ફાંગલી ગામ નજીક ઘાસચારા ભરેલ ગાડી માં અચાનક લાગી આગ…
  •  – આગની ઘટનામાં ઘાસચારો બળીને ખાખ થયો….
  • – રસ્તા ઉપર વિધુત બોર્ડના લટકતા ચાલુ વીજલાઇન નાં તાર ગાડીમાં અડી જતાં બની ઘટના…
  • – ઘટના ને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે દોડી આવ્યા…
  • – મળતી માહિતી મુજબ ડ્રાઈવર ચાલકનો થયો આબાદ બચાવ…
  • – આગની ઘટના બનતા સ્થાનિક લોકોમાં અફરાતફરી નો માહોલ…
  • – ઘાસચારા સાથે ઘાસ ભરેલ ગાડી માં પણ ભડભડ આગ ભભુકી ઉઠતા ગાડી બળીને ખાખ થઈ..તો..ડ્રાઈવર ચાલકનો આબાદ બચાવ.
Show More
Back to top button
error: Content is protected !!